કોઈવાર તમને એવા સમાચાર મળ્યાં જ હશે કે ચંપલ, જૂતા ચોરાઈ ગયા. તમને એ વાત જણાવી દઈએ કે કોઈનો સામાન ચોરી થઈ જવો અથવા ખોવાઈ જવો અશુભ માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષ પ્રમાણે ચંપલ અથવા જૂતાની ચોરી થવી શુભ માનવામાં આવે છે. આ માટે જો તમારા ચંપલ અથવા જૂતાની ચોરી થઈ રહી હોય તો હવે તમારે દુખી થવાની કોઈ જરૂર નથી બલ્કે ખુશ થવું જોઈએ.
જ્યોતિષાચાર્ય જણાવે છે કે જો તમારા ચંપલ અથવા જૂત્તા શનિવારના દિવસે ચોરી થાય તો આને ખૂબ સારું સમજવાનું. જે લોકો ચંપલ ચોરી થવાને જ્યોતિષીય લાભ માને છે તે શનિ મંદિરોમાં જૂત્તા સ્વંય છોડીને આવે છે.
તમને જણાવી દઈએ કે કઠોર ન્યાયાધીશ કહેવાતા શનિ દેવના કોપથી તમામ સારી રીતે પરીચિત છે, કારણ કે શનિદેવ ખરાબ કર્મોનો ન્યાય ખૂબ કઠોરતાથી કરે છે. શનિની ખરાબ નજર ગમે રાજાને રાતોરાત ભિખારી બનાવી શકે છે અને જો શનિ શુભફળ દેનાર હોય તો ગમે તે ભિખારી રાજા સમાન બની જાય છે. જન્મકુંડળીમાં શનિ ગ્રહ અશુભ પ્રભાવમાં હોવાથી વ્યકિત નિર્ધન, આળસુ, દુખી, અશક્ત, વેપારમાં હાનિ, કેફી પદાર્થનું સેવન કરનાર, નિરાશાવાદી, જુગારી, કાનનો રોગી, સાંધાનો રોગી, વહેમી, ઉદાસીન, નાસ્તિક, કપટી, અધાર્મિક બને છે.
ચામડાંના ચંપલ જો શનિવારના દિવસે ચોરી થાય તો માનવું કે આપણી તમામ સમસ્યા ઓછી થઈ જશે. શનિ હવે વધુ હેરાન નહીં કરે. શનિવાર શનિ મંદિરોમાં જૂત્તા છોડવાથી શનિના કષ્ટ ઓછા થાય છે.

No comments:
Post a Comment