જો તમે તમારા ઘરમાં શંકર ભગવાનની પૂજા કરવા માટે તમારા ઘરમાં શિવલિંગ લાવ્યાં છો, તો તેને ઝડપથી નદીમાં પ્રવાહિત કરી દો, કારણ કે ઘરમાં શિવલિંગ રાખવાથી ઘરમાં મુશ્કેલીઓ સર્જાય છે.
ઘરમાં પૂજાકક્ષ સામાન્ય જ હોવા જોઈએ અને તેમાં 4 ઈંચથી વધુ લંબાઈની મૂર્તિઓ હોવી ન જોઈએ. 4 ઈંચથી વધુની લંબાઈ ધરાવતી ભગવાનની મૂર્તિઓ તમારા ઘરમાં હોય તો તેને પ્રતિષ્ઠા કરીને જ મંદિરમાં મૂકવી જોઈએ.
ભગવાન શંકરનાં શરીરમાંથી અપાર ગરમીની ઉર્જાનો પ્રવાહ વહેતો હોય છે, જેના કારણે શંકર ભગવાનનું સ્થળ હિમાલય પર્વત પર બરફની વચ્ચે રહેલું છે. ઉપરાંત શંકર ભગવાનની જટામાં બાંધેલી ગંગા તેમનાં મસ્તિષ્કને ઠંડક આપે છે.
શિવલિંગ પણ ભાગવાન શંકરનું જ એક અંગ છે, જેમાંથી પણ ગરમીની ઉર્જા મળે છે. શિવલિંગ પર જળ ચઢાવવાની પ્રથા પણ આ જ કારણોસર શરૂ કરવામાં આવી હતી. કોઈપણ શિવ મંદિરમાં શિવલિંગની ઉપર ઘડો પાણીથી ભરેલો રાખવામાં આવે છે, કેમ કે તેનાં પર જળથી શીતળતાનો પ્રવાહ કરી શકાય. પાણીથી મળતી શીતળતાનાં કારણે સકારાત્મક ઉર્જા તમને મંદિરમાંથી મળી રહે છે.
આપણે આપણાં ઘરમાં શિવલિંગ પર પાણીનાં ઘડાની વ્યવસ્થા કરી શકતાં નથી, જેનાં કારણે ઘરમાં નુકશાન થાય છે અને તેમાંય ખાસ કરીને મહિલાઓને વધુ નુકશાન થાય છે, જેમ કે સ્ત્રી રોગ, માથાનો દુખાવો,મનની અશાંતિ અને આર્થિક અવરોધ જેવી સમસ્યાઓ તમારા ઘરમાં વસી જાય છે. જો તમે પણ તમારા ઘરમાં શિવલિંગ રાખો છો, તો તેને વહેલી તકે નજીકનાં કોઈ મંદિરમાં સારું મૂહુર્ત જોઈને દાનમાં આપી દો અને તે શિવલિંગ પર રૂદ્રાભિષેક પણ શક્ય હોય તો કરાવી દો.

No comments:
Post a Comment